ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગાદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગંગાદાસ'''</span> : આ નામે ‘સુદામાખ્યાન’ (લે.ઈ.૧૬૬...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગંગા_સતી_-૨-ગંગાબાઈ
|next =  
|next = ગંગાદાસ-૧_ગંગદાસ
}}
}}

Latest revision as of 09:57, 8 August 2022


ગંગાદાસ : આ નામે ‘સુદામાખ્યાન’ (લે.ઈ.૧૬૬૦ આસપાસ) અને પદો એ જૈનેતર કૃતિઓ મળે છે. તે ગંગાદાસ-૧ છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફાહનામાવલિ:૨.[ર.સો.]