ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણપ્રભ સૂરિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણપ્રભ(સૂરિ)-૨'''</span> [               ]: જૈન સાધ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગુણપ્રભ-૧
|next =  
|next = ગુણભૂષણ_ભટ્ટારક
}}
}}

Latest revision as of 12:25, 8 August 2022


ગુણપ્રભ(સૂરિ)-૨ [               ]: જૈન સાધુ. એમની ૧૦૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ’નો ર.સં. ૧૬(૦)૮, આસો વદ ૯ને ગુરુવાર (ઈ.૧૫૫૨) અને સં. ૧૭૨૯ (ઈ.૧૬૭૩) નોંધાયેલ મળે છે, તેમાંથી બીજો કદાચ લેખનસંવત હોય. સંદર્ભ : પ્રાકારૂપરંપરા.[કી.જો.]