ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણરત્ન સૂરિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણરત્ન(સૂરિ)-૨'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગુણરત્ન_સૂરિ-૧
|next =  
|next = ગુણરત્ન_સૂરિ-૩-ગુણરત્ન_સૂરિ_શિષ્ય
}}
}}

Latest revision as of 12:26, 8 August 2022


ગુણરત્ન(સૂરિ)-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નાગિલગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય અને જ્ઞાનસાગર (ઈ.૧૫મી ઉત્તરાર્ધ)ના ગુરુબંધુ. ૧૪૩ કડીના ‘આદિનાથ/ઋષભ-રાસ’ તથા ૩૯૭/૪૬૩ કડીના ‘ભરત-બાહુબલિપવાડુ/પ્રબંધ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]