ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણસાગર'''</span> : આ નામે ૧૯ કડીની ‘અઢીદ્વીપમુનિ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગુણસમુદ્ર_સૂરિ_શિષ્ય
|next =  
|next = ગુણસાગર-૧
}}
}}

Latest revision as of 12:31, 8 August 2022


ગુણસાગર : આ નામે ૧૯ કડીની ‘અઢીદ્વીપમુનિની સઝાય’ (મુ.), ‘શ્રી-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી), ૨૮ કડીની ‘ચિંતામણિ-પાર્શ્વનાથવિનતિ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ૪ ઢાળ અને ૨૪ કડીની ‘નરદુ:ખવર્ણનગર્ભિત-આદિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૬૬૮; મુ.), ૧૬ કડીની ‘જંબૂસ્વામીની સઝાય’ ૧૬ કડીના ‘ખામણા’ તથા ૨૦ ગ્રંથાગ્ર ધરાવતી ‘પુણ્ય-સઝાય’ મળે છે. આ ગુણસાગર કયા છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ:૨; ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી:૨; ૫. હજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]