ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદ-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોવિંદ-૪'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ કે પછી ] : અ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગોવિંદ-૩ | ||
|next = | |next = ગોવિંદ_મુનિ-૫ | ||
}} | }} |
Latest revision as of 07:37, 9 August 2022
ગોવિંદ-૪ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ કે પછી ] : અવટંકે ગઢવી. ભાવનગરના ઠાકોરની ઉત્પત્તિ લોકકથામાં જાણીતા હંસરાજ અને વચ્છરાજમાંથી બતાવતા ૧ સંક્ષિપ્ત લખાણમાં આ કવિનું ૧૬ કડીનું ગીત મળે છે, જેમાં ભાવનગરના રાજા વખતસિંહે (ઈ.૧૭૭૨-ઈ.૧૮૧૬) બક્ષિસ માટે આવેલ ગઢવીથી મોઢું સંતાડ્યું એ પ્રસંગ વર્ણવાયો છે. કવિની ભાષા રાજસ્થાનીમિશ્ર છે. ગદ્યલખાણ આ જ કવિનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ:૧.[ચ.શે.]