અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/તૂટેલ મિનાર: Difference between revisions

no edit summary
(Created page with "<poem> ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું; એક રણ હતું, તે રણમાં સરો...")
 
No edit summary
Line 17: Line 17:
પૂછી મને મનસ્વી વલણથી કથા? સુણો!
પૂછી મને મનસ્વી વલણથી કથા? સુણો!
‘મેં જે ચહ્યું તે આપથી અકસર ન થઈ શક્યું.’
‘મેં જે ચહ્યું તે આપથી અકસર ન થઈ શક્યું.’
‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ કદમ;
‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ કદમ;
આ માર્ગમાં પડેલ કો પગભર ન થઈ શક્યું
આ માર્ગમાં પડેલ કો પગભર ન થઈ શક્યું
887

edits