પુનશ્ચ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
|author = નિરંજન ભગત | |author = નિરંજન ભગત | ||
}} | }} | ||
== ઉમાશંકરની સ્મૃતિમાં == | |||
<poem> | |||
ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો અઠ્યાસી લગીનાં વર્ષોમાં | |||
વારંવાર તમે મને વાત્સલ્યભાવે પૂછ્યું હતું, ‘કૈં લખાયું છે ?’ | |||
ત્યારે મેં અપરાધભાવે માત્ર એટલું જ કહ્યું હતું, ‘ના.’ | |||
એકવાર તો તમે મને રોષ – વધુ તો દુ:ખ – સાથે કહ્યું હતું, | |||
‘ભલે, તો આપણાથી ઓછા લાપરવા લોકો લખશે.’ | |||
આજે તમે નથી, હવે ક્યાંથી કહું ? – | |||
‘જુઓ, લખાયું છે. લ્યો, આ રહ્યું.’ | |||
</poem> | |||
== મનમાં == | |||
<poem> | |||
સ્ત્રી : તમારા મનમાં શું આ હતું ? | |||
પુરુષ : તો તમારા મનમાં શું હતું ? | |||
સ્ત્રી : હવે નહિ કહું. | |||
(એ સ્ત્રીની આંખમાં આંસુ હતું.) | |||
સ્ત્રી : તમે સમજુ છો, | |||
પણ તમે મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ. | |||
પુરુષ : તમે પણ સમજુ છો, | |||
તમે પણ મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ. | |||
(એ બેની આંખમાં સ્મિત હતું.) | |||
{{સ-મ|૨૦૦૪}} <br> | |||
</poem> |
Revision as of 05:15, 9 August 2022
ઉમાશંકરની સ્મૃતિમાં
ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો અઠ્યાસી લગીનાં વર્ષોમાં
વારંવાર તમે મને વાત્સલ્યભાવે પૂછ્યું હતું, ‘કૈં લખાયું છે ?’
ત્યારે મેં અપરાધભાવે માત્ર એટલું જ કહ્યું હતું, ‘ના.’
એકવાર તો તમે મને રોષ – વધુ તો દુ:ખ – સાથે કહ્યું હતું,
‘ભલે, તો આપણાથી ઓછા લાપરવા લોકો લખશે.’
આજે તમે નથી, હવે ક્યાંથી કહું ? –
‘જુઓ, લખાયું છે. લ્યો, આ રહ્યું.’
મનમાં
સ્ત્રી : તમારા મનમાં શું આ હતું ?
પુરુષ : તો તમારા મનમાં શું હતું ?
સ્ત્રી : હવે નહિ કહું.
(એ સ્ત્રીની આંખમાં આંસુ હતું.)
સ્ત્રી : તમે સમજુ છો,
પણ તમે મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
પુરુષ : તમે પણ સમજુ છો,
તમે પણ મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
(એ બેની આંખમાં સ્મિત હતું.)
૨૦૦૪