ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રવિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંદ્રવિજય'''</span> : આ નામે ૧૦ કડીની ‘ચંદનમલયાગી...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ચંદ્રલાભ
|next =  
|next = ચંદ્રવિજય-૧
}}
}}

Latest revision as of 13:37, 9 August 2022


ચંદ્રવિજય : આ નામે ૧૦ કડીની ‘ચંદનમલયાગીરી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩)તથા રાજુલના નેમિનાથ માટેના વિરહનું હિંદી સ્તવન (મુ.) મળે છે પરંતુ આ ચંદ્રવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : જૈકાપ્રકાશ:૧. સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]