ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકુલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયકુલ'''</span> [ઈ.૧૫૯૮માં હયાત] : લઘુતપગચ્છના જૈન...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જયકીર્તિ_સૂરિ_શિષ્ય
|next =  
|next = જયકૃષ્ણ-જેકૃષ્ણ
}}
}}

Latest revision as of 06:32, 13 August 2022


જયકુલ [ઈ.૧૫૯૮માં હયાત] : લઘુતપગચ્છના જૈન સાધુ. હેમસોમ સૂરિની પરંપરામાં લક્ષ્મીકુલના શિષ્ય. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૯૨ કડીના ‘તીર્થમાલા/ત્રૈલોક્યભુવનપ્રતિમાસંખ્યા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૮/સં. ૧૬૫૪, આસો વદ ૧૦, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : જૈનસત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩ - ‘સત્તરમી સદીની એક અપ્રકટ તીર્થમાળા’, સં. કાંતિસાગરજી. સંદર્ભ - જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]