ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકેસર મુનિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયકેસર(મુનિ)'''</span> [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જયકૃષ્ણ-જેકૃષ્ણ | ||
|next = | |next = જયચંદ | ||
}} | }} |
Latest revision as of 06:32, 13 August 2022
જયકેસર(મુનિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. અભયસિંહસૂરિશિષ્ય જયતિલકસૂરિ(ઈ.૧૪૦૩)ના શિષ્ય. જયતિલકસૂરિની હયાતીમાં રચાયેલી જણાતી ૩૨ કડીની ‘જયતિલકસૂરિચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ ૨. જૈમગૂકરચનાએં: ૧.[શ્ર.ત્રિ.]