ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયભક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયભક્તિ'''</span> [ઈ.૧૫૧૧માં હયાત] : તપગચ્છના જૈન સ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જયપ્રભ
|next =  
|next = જયમલ_ઋષિ
}}
}}

Latest revision as of 06:37, 13 August 2022


જયભક્તિ [ઈ.૧૫૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિમલસોમસૂરિની પરંપરામાં દેવવિજયગણિના શિષ્ય. ૯૮૮ કડીના ‘મૂલદેવકુમાર-રાસ’(ર.ઈ.૧૫૧૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]