ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયવિજય'''</span> : આ નામે ૧૭૭ કડીની ‘પ્રેમવિલાસ-ચો...")
 
No edit summary
 
Line 12: Line 12:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જયવંતશિષ્ય
|next =  
|next = જયવિજય-૧
}}
}}

Latest revision as of 06:50, 13 August 2022


જયવિજય : આ નામે ૧૭૭ કડીની ‘પ્રેમવિલાસ-ચોપાઈ’ (લે.ઈ.૧૭૨૦), ૭ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (મુ.) તથા ૮ કડીની ‘નેમિજિન-સ્તવન’એ કૃતિઓ મળે છે આ જયવિજય કયા તે નક્કી થઈ શકે તેમ નથી. જયવિજયને નામે ૭૯ કડીની ‘પાર્શ્વનાથ-રાગમાળા’ (ર.ઈ.૧૭૦૪થી ઈ.૧૭૧૩ વચ્ચે) નોંધાયેલી મળે છે તે જયવિજય-૫ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી.; ૨. લીંહસૂચી.[ર.ર.દ.]