ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જલ્હ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જલ્હ-૧'''</span> [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જલ્હ_કવિ
|next =  
|next = જશવર્ધન
}}
}}

Latest revision as of 11:16, 13 August 2022


જલ્હ-૧ [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ કે શ્રાવક. જિનચંદ્રસૂરિની પરંપરાના સાધુકીર્તિએ ઈ.૧૬૨૫માં આગ્રામાં અકબરના દરબારમાં તપગચ્છના સાધુઓ સામે પોષધ અંગેની ચર્ચામાં વિજય મેળવ્યો તે માટે તેમને અભિનંદતા ૮ કડીના ‘સાધુકીર્તિજયપતાકા-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).[શ્ર.ત્રિ.]