ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસાનંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જસાનંદ'''</span> [ઈ ૧૬૭૦માં હયાત] : તપગચ્છના જૈન સા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જસસૌભાગ્યશિષ્ય
|next =  
|next = જસો
}}
}}

Latest revision as of 11:24, 13 August 2022


જસાનંદ [ઈ ૧૬૭૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુણાનંદના શિષ્ય. ‘યશોનંદ’ એ નામથી નોંધાયેલા આ કવિના ૬૨૧ કડીના ‘રાજસિંહકુમાર રાસ (નવકારરાસ). (ર.ઈ.૧૬૭૦/સં. ૧૭૨૬, આસો સુદ ૨, મંગળ/શુક્રવાર)માં કર્તાનામ જસાનંદ જ નોંધાયેલું છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[શ્ર.ત્રિ.]