ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર સૂરિ શિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનચંદ્ર(સૂરિ)શિષ્ય'''</span> : ૧૦ કડીની ‘જિનચંદ્...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જિનચંદ્ર_યતિ-૮
|next =  
|next = જિનચંદ્ર_સૂરિ-શિષ્ય-૧
}}
}}

Latest revision as of 11:35, 13 August 2022


જિનચંદ્ર(સૂરિ)શિષ્ય : ૧૦ કડીની ‘જિનચંદ્રસૂરિ-ચોપાઈ’, ‘ગુર્વાવલીવર્ણના-ચોપાઈ’, ૧૫ કડીની ‘વાડીપાર્શ્વનાથજિન-છંદ’, જિનચંદ્રસૂરિ વિશેનાં પદો તથા ચંદ્રાયણાના કર્તા કયા જિનચંદ્રસૂરિના શિષ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજ જીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. જૈમગૂકરચનાએં ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]