ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર સૂરિ શિષ્ય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનચંદ્ર(સૂરિ)શિષ્ય-૨'''</span> [ઈ.૧૫૭૭માં હયાત] : જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જિનચંદ્ર_સૂરિ-શિષ્ય-૧ | ||
|next = | |next = જિનતિલક-૧ | ||
}} | }} |
Latest revision as of 11:36, 13 August 2022
જિનચંદ્ર(સૂરિ)શિષ્ય-૨ [ઈ.૧૫૭૭માં હયાત] : જૈન. ખરતરગચ્છના જિનમાણિકસૂરિશિષ્ય ચંદ્રસૂરિના શિષ્ય. જિનચંદ્રસૂરિ પાસે શ્રાવિકા ગેલીએ ઈ.૧૫૭૭/સં.૧૬૩૩, ફાગણ વદ ૫ના રોજ વ્રત લીધાં તેનું વર્ણન કરતા ‘બારવ્રત-રાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧).[કી.જો.]