ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનપ્રભ સૂરિ-શિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનપ્રભ(સૂરિ)શિષ્ય'''</span> : ૭ કડીના ‘નવકારનો લઘ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જિનપદ્મ_સૂરિ
|next =  
|next = જિનપ્રભ-સૂરિ_શિષ્ય-૧
}}
}}

Latest revision as of 11:38, 13 August 2022


જિનપ્રભ(સૂરિ)શિષ્ય : ૭ કડીના ‘નવકારનો લઘુ-છંદ/પંચ પરમેષ્ઠી-નમસ્કાર’(મુ.)ના કર્તા જૈન સાધુ કયા જિનપ્રભસૂરિના શિષ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃત : ૧. ચૈસ્તસંગ્રહ:૨; ૨. જૈકાપ્રકાશ : ૧;  ૩. મુપુગૂહસૂચી.[કી.જો.]