ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનપ્રભ-સૂરિ શિષ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનપ્રભ(સૂરિ)શિષ્ય-૧'''</span> [ઈ.૧૪મી સદી ઉત્તરાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જિનપ્રભ_સૂરિ-શિષ્ય | ||
|next = | |next = જિનભક્તિ | ||
}} | }} |
Latest revision as of 11:38, 13 August 2022
જિનપ્રભ(સૂરિ)શિષ્ય-૧ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : જૈન. લઘુખરતરગચ્છના જિનસિંહસૂરિશિષ્ય જિન પ્રભસૂરિના શિષ્ય. જિનપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૨૮૫-ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ)માં રચાયેલાં એમની પ્રશસ્તિ કરતાં ૨ ગીતો (મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિ શ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦.[કી.જો.]