ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનમહેન્દ્ર સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનમહેન્દ્ર(સૂરિ)'''</span> [ઈ.૧૮૪૨માં હયાત] : ખરતર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જિનભદ્ર_સૂરિ_શિષ્ય
|next =  
|next = જિનમાણિક્ય
}}
}}

Latest revision as of 11:40, 13 August 2022


જિનમહેન્દ્ર(સૂરિ) [ઈ.૧૮૪૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય. હિંદીરાજસ્થાનીપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલી, પ્રેમભક્તિના પાસવાળી ‘ચોવીસી’(ર.ઈ.૧૮૪૨; મુ.)ના કર્તા. કૃતિ : અસ્તમંજુષા. [કી.જો.]