ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/જોગનો ધોધ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Center|'''જોગનો ધોધ'''}} ---- {{Poem2Open}} છેક નાનપણથી જ, કારવારમાં હતો ત્યારે, ગેરસપ્..."
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''જોગનો ધોધ'''}}
{{SetTitle}}
----
{{Heading|જોગનો ધોધ | કાકાસાહેબ કાલેલકર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છેક નાનપણથી જ, કારવારમાં હતો ત્યારે, ગેરસપ્પા વિશે સાંભળ્યું હતું. તે વખતે સાંભળેલું કે કાવેરી નદી પહાડ પરથી નીચે પડે છે અને તેનો એટલો બધો અવાજ થાય છે કે બે માઈલ ઉપર જો ગાગરોની ઉતરડ રાખી હોય તો તે હવાના ધબકારાથી પડી જાય. પછી એ ધોધનો અવાજ તો કેટલે સુધી પહોંચતો હશે? પાછળથી જ્યારે ભૂગોળ શીખ્યો ત્યારે મનમાં શંકા આવી કે, કાવેરી તો છેક કૂર્ગમાંથી ઊગમ પામી પૂર્વસમુદ્રને મળે છે. એ પશ્ચિમઘાટના પહાડ પરથી નીચે પડી જ ન શકે. ત્યારે ગેરસપ્પામાં પડે છે તે નદી બીજી. એને તો પશ્ચિમસમુદ્રને બનતી ઉતાવળે હોન્નાવર પાસે જ મળવું હતું. એટલા માટે સવાસો-દોઢસો માથોડાં જેટલી ઊંચાઈથી એણે ભૂસકો માર્યો છે. એ નદીનું નામ શું?