અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/હું ચાહું છું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વને...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|હું ચાહું છું|સુન્દરમ્}}
<poem>
<poem>
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,  
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,  

Revision as of 05:29, 10 July 2021


હું ચાહું છું

સુન્દરમ્

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

(વસુધા, પૃ. ૧૬૧)