ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકીર્તિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનકીર્તિ-૨'''</span> [ઈ.૧૬૮૧માં હયાત] : પાર્શ્વ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જ્ઞાનકીર્તિ-૧
|next =  
|next = જ્ઞાનકુશલ
}}
}}

Latest revision as of 05:08, 15 August 2022


જ્ઞાનકીર્તિ-૨ [ઈ.૧૬૮૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના બ્રહ્મમતના સ્થાપક વિનયદેવસૂરિની પરંપરામાં વિજયકીર્તિસૂરિના શિષ્ય. ૧૯ ઢાલના ‘ગુરુ-રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, મહા સુદ ૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[શ્ર.ત્રિ.]