ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકુશલ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનકુશલ-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જ્ઞાનકુશલ | ||
|next = | |next = જ્ઞાનકુશલ-૨ | ||
}} | }} |
Latest revision as of 05:09, 15 August 2022
જ્ઞાનકુશલ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિ-જિનરંગસૂરિના શિષ્ય. તેમનું ૫ કડીનું ‘જિનરંગસૂરિ-ગીત’ (મુ.) મળે છે તેમાં જિનરંગ સૂરિનો પાઠક રંગવિજય એ નામથી જ ઉલ્લેખ છે એટલે એ કૃતિ રંગવિજયને નામે દીક્ષિત (ઈ.૧૬૨૨) આ ગુરુ ઉપાધ્યાય બન્યા તે અરસામાં રચાયેલી ગણાય. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.):.[કા.શા.]