ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનવિજય-૪'''</span> [ઈ.૧૭૬૯માં હયાત] : જૈન સાધુ. લ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જ્ઞાનવિજય-૩ | ||
|next = | |next = જ્ઞાનવિજય-૫ | ||
}} | }} |
Latest revision as of 05:16, 15 August 2022
જ્ઞાનવિજય-૪ [ઈ.૧૭૬૯માં હયાત] : જૈન સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય. ૭ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, માગસર સુદ ૩; મુ.) તથા ‘શાંતિનાથ-વિનતિ’ના કર્તા. ‘શાંતિનાથ વિનતિ’ ભૂલથી લક્ષ્મીપ્રતાપને નામે નોંધાયેલી છે. સંદર્ભ : લીંહસૂચી.[શ્ર.ત્રિ.]