ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસુંદર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનસુંદર-૧'''</span> [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જ્ઞાનસાગરશિષ્ય-૨ | ||
|next = | |next = જ્ઞાનસુંદર-૨ | ||
}} | }} |
Latest revision as of 05:24, 15 August 2022
જ્ઞાનસુંદર-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. અભયવર્ધનના શિષ્ય. ૪૧ કડીના ‘સૂયગડાંગસૂત્રઅધ્યયન સોળમાની સઝાય’ (ર.ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, જેઠ વદ ૨)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]