ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનહર્ષ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનહર્ષ-૩'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતર...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જ્ઞાનહર્ષ-૨
|next =  
|next = જ્ઞાનાચાર્ય
}}
}}

Latest revision as of 05:26, 15 August 2022


જ્ઞાનહર્ષ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષ (અવ. ઈ.૧૮૩૬)ના શિષ્ય. ‘સુગુરુ-પચીસી’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા(શા) : ૧. સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિ દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦.[કી.જો.]