ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજવિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તેજવિજય'''</span> : આ નામે ‘શુકરાજ-કથા’ (લે. સં. ૧૯મ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = તેજવર્ધન
|next =  
|next = તેજવિજય-૧
}}
}}

Latest revision as of 07:32, 15 August 2022


તેજવિજય : આ નામે ‘શુકરાજ-કથા’ (લે. સં. ૧૯મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા તેજવિજય છે તે સ્પષ્ટ થતું નથી. તેજવિજયને નામે ‘નવતત્ત્વપ્રકરણ’ ઉપરનો સ્તબક (ર.ઈ.૧૬૪૫) મળે છે તે તેજવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. રાપુહૂસચી : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]