ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્યાગાનંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ત્યાગાનંદ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = તોરળ-તોળાંદે-તોળી_રાણી
|next =  
|next = ત્રિકમ-ત્રિકમદાસ-ત્રિકમલાલ
}}
}}

Latest revision as of 07:36, 15 August 2022


ત્યાગાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. તેમણે કીર્તનો (૧ થાળ મુ.) રચ્યાં હોવાનું નોંધાયું છે. આ કવિએ સંસ્કૃતમાં ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’ રચ્યું છે. કૃતિ : કીર્તનસાર સંગ્રહ : ૧, શાસ્ત્રી હરિજીવનદાસ, ઈ.૧૯૫૧. સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૫.[કી.જો.]