ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્રિકમ-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ત્રિકમ-૪'''</span> [ઈ.૧૭૮૨ સુધીમાં] : અવટંકે પાઠક. જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ત્રિકમ-૩ | ||
|next = | |next = ત્રિકમ_સાહેબ-૫ | ||
}} | }} |
Latest revision as of 07:37, 15 August 2022
ત્રિકમ-૪ [ઈ.૧૭૮૨ સુધીમાં] : અવટંકે પાઠક. જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘કામનાથનો મહિમા’ (લે. ઈ.૧૭૮૨)ના કર્તા. ‘બહુચરાજીનો ગરબો’ આ કવિને નામે નોંધાયેલ છે. તેમાં ભૂલ થયેલી જણાય છે. સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨.[ચ.શે.]