ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપ-દીપો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપ/દીપો '''</span>: દીપને નામે ‘પાર્શ્વજિન-સ્તવન...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દિનકરસાગર
|next =  
|next = દીપ_ઋષિ-૧-દીપાજી
}}
}}

Latest revision as of 13:02, 17 August 2022


દીપ/દીપો : દીપને નામે ‘પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દીપ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ નામે પોપટને સંબોધીને રચાયેલી રાજનગરના સંઘની તપગચ્છના વિજ્યરત્નસૂરિને પધારવાની વિનંતીનો સંદેશો ધરાવતી લાલિત્ય ભરી બાની અને લયની ૭ કડીની સઝાય (મુ.) મળે છે તે એ આચાર્યના રાજ્યકાળ (ઈ.૧૬૭૬-ઈ.૧૭૧૭)ના કોઈ દીપ-જણાય છે પણ તે કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. દીપોને નામે ‘દશાર્ણભદ્ર-ચોઢાળિયું’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે દીપ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : રાહસૂચી : ૧.[ર.સો.]