ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપ ઋષિ-૧-દીપાજી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપ(ઋષિ)-૧/દીપાજી'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] :...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દીપ-દીપો | ||
|next = | |next = દીપચંદ | ||
}} | }} |
Latest revision as of 13:02, 17 August 2022
દીપ(ઋષિ)-૧/દીપાજી [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. ધનરાજની પરંપરામાં ધર્મસિંહશિષ્ય વર્ધમાનના શિષ્ય. ૧૨૨ જેટલા છપ્પાની ‘સુદર્શનશેઠ-રાસ/કવિત’ (મુ.), ૬૦૫ કડીની ‘ગુણકરંડગુણાવલી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૧/સં. ૧૭૫૭, આસો સુદ ૧૦), ૪૬૩ કડીની ‘પુણ્યસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, ભાદરવા સુદ ૧૦, ગુરુવાર), ‘પાંચમ-ચોપાઈ’ અને ‘વીરસ્વામી-રાસ’ એ કૃતિઓના કર્તા. કવિની કૃતિઓમાં રાજસ્થાની ભાષાની અસર દેખાય છે. કૃતિ : * શીલરક્ષા : ૨ (સુદર્શન શેઠ રાસ), પ્ર. કુંવર મોતીલાલ રાંકા,-. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહ સૂચી; ૪. રાહસૂચી : ૧ [ર.સો.]