ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવપ્રભ ગણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવપ્રભ(ગણિ)'''</span> [ઈ.૧૪૬૬ સુધીમાં] : જૈન સાધુ. સ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવદાસ
|next =  
|next = દેવમુરારિ
}}
}}

Latest revision as of 13:17, 17 August 2022


દેવપ્રભ(ગણિ) [ઈ.૧૪૬૬ સુધીમાં] : જૈન સાધુ. સોમતિલક સૂરિના શિષ્ય. આ કવિના રોળા અને વસ્તુ છંદના આશરે ૪૨ કડીના ‘કુમારપાલનરેશ્વર-રાસ’ (લે.ઈ.૧૪૬૬; મુ.)માં કુમારપાળ રાજાએ પોતાના રાજ્યમાંથી હિંસા, દ્યૂત વગેરે ૭ વ્યસનો દૂર કરાવ્યાં તેનું અને રાજાની શત્રુંજ્યયાત્રાનું તથા તેના મહિમાનું વર્ણન થયેલું છે. કૃતિ : ભારતીયવિદ્યા : ૨. શ્રાવણ ૧૯૯૮ - દેવપ્રભગણિકૃત ‘કુમારપાલ-રાસ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]