ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરત્ન-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવરત્ન-૩'''</span> [                ] : આગમગચ્છન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવરત્ન_ગણિ-૨
|next =  
|next = દેવરત્નસૂરિશિષ્ય
}}
}}

Latest revision as of 13:19, 17 August 2022


દેવરત્ન-૩ [                ] : આગમગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ના કર્તા. કૃતિનો સમય ઈ.૧૪૫૭ આસપાસનો ગણવામાં આવેલો છે. આ સઘળી માહિતી ભૂલભરેલી હોય અને કવિ વસ્તુત: દેવરત્ન-૨ હોય એવી પણ સંભાવના છે. સંદર્ભ : જૈસાઇતિહાસ [ર.ર.દ.]