ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવશીલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવશીલ'''</span> [ઈ.૧૫૬૩માં હયાત] : તપગચ્છના જૈન સા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવશંકર | ||
|next = | |next = દેવસમુદ્ર_ઉપાધ્યાય | ||
}} | }} |
Latest revision as of 13:23, 17 August 2022
દેવશીલ [ઈ.૧૫૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યહર્ષસૂરિની પરંપરમાં પ્રમોદશીલના શિષ્ય. ૭૬૦/૮૨૨ કડીની ‘વેતાલપચીસી ચોપાઈ/પ્રબંધ’ (ર.ઈ.૧૫૬૩/સં. ૧૬૧૯, બીજો શ્રાવણ વદ ૯, રવિવાર; * મુ.)ના કર્તા. કૃતિ : * વેતાલપચીસી, રા. જગજીવનદાસ મોદી, સં. ૧૯૭૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]