ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Center|'''ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા'''}} ---- {{Poem2Open}} દૈનિક ઘટમાળના ગુરુત્વાકર..."
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા'''}}
{{SetTitle}}
----
{{Heading|ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ઘૂમ્યા કરે છે. એની પરિક્રમાના યાત્રાપથ પર આપણે અણજાણપણે કેટલીય વાર વિહરવા નીકળી પડીએ છીએ. ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ.