ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિમલ ગણિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનવિમલ(ગણિ)-૧'''</span> [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધનવિમલ_ગણિ | ||
|next = | |next = ધનવિમલ-૨ | ||
}} | }} |
Latest revision as of 12:54, 18 August 2022
ધનવિમલ(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૧૪ ઈ.૧૫૪૦)-વિજયદાનસૂરિ(આચાર્યકાળ ઈ.૧૫૩૧થી ઈ.૧૫૬૬)ના શિષ્ય. આ કવિને નામે સર્વપાર્શ્વનાથતીર્થોનાં નામોને સમાવતું ૨૧ કડીનું ‘(ફલવર્ધિ) પાર્શ્વનાથ-સ્તવન/પાર્શ્વનાથનામગર્ભિત-સ્તવન’ (મુ.), ૩૯ કડીનું ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’, ૩૩ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તવન’, ૨૭ કડીનું (‘મેડતામંડન) ધર્માનાથ-સ્તવન,’ ૨૬ કડીએ અપૂર્ણ ‘ચોવીસ તીર્થંકર-સ્તવન’ વગેરે અનેક તીર્થ-તીર્થંકરવિષયક સ્તવનો-સ્તુતિઓ મળે છે, જેમાં પાર્શ્વનાથવિષયક સ્તવનોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]