ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મકલશ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મકલશ'''</span> [ઈ.૧૩૨૧માં હયાત] : ખરતરગચ્છના જૈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધર્મ-૩ | ||
|next = | |next = ધર્મકીર્તિ | ||
}} | }} |
Latest revision as of 12:58, 18 August 2022
ધર્મકલશ [ઈ.૧૩૨૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનકુશલસૂરિના શિષ્ય. તેમનો, પાટણમાં ઈ.૧૩૨૧માં (સં. ૧૩૭૭, જેઠ વદ ૧૧)માં જિનકુશલસૂરિનો પટ્ટાભિષેક થયેલો તેના મહોત્સવનું વર્ણન કરતો, વસ્તુ, રોળા, દોહરા વગેરે છંદની ૩૮ કડીનો ‘જિનકુશલસૂરિપટ્ટાભિષેક-રાસ’ (મુ.) તેમાંની વર્ણનછટા તથા ‘ગુજરાત’ શબ્દના ઉલ્લેખને કારણે નોંધપાત્ર બને છે. કૃતિ એ પ્રસંગે જ રચાયેલી હોય એવું લાગે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.) સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.]