ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધ્યાનાનંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધ્યાનાનંદ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધ્યાનનાથ | ||
|next = | |next = | ||
}} | }} |
Latest revision as of 13:14, 18 August 2022
ધ્યાનાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. તેમણે ‘ધર્મામૃત’, હરિગીતા’, ‘હરિચરિત્રામૃત’ તથા કીર્તનો રચ્યાં હોવાની માહિતી મળે છે. તેમાંથી પહેલી ૩ કૃતિઓની ભાષા વિશે સ્પષ્ટતા નથી. તે ઉપરાંત ‘હરિગીતા’ તે જ ‘હરિચરિત્રામૃત’ છે કે કેમ તેવો પણ સંશય થાય છે. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫ - ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી; ૨. મસાપ્રવાહ; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯.[કી.જો.]