ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરભેદાસ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કાયમુદ્દીનની પરંપરામાં નબીમિયા (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. સંસારના સંબંધોનું મિથ્યાત્વ દર્શાવી ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નરપતિ-૨_નાલ્હ | ||
|next = | |next = નરભેરામ-૧ | ||
}} | }} |
Latest revision as of 07:04, 27 August 2022
નરભેદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કાયમુદ્દીનની પરંપરામાં નબીમિયા (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. સંસારના સંબંધોનું મિથ્યાત્વ દર્શાવી કૃષ્ણસ્મરણનો બોધ આપતા ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ.]