ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નારાયણ-૧'''</span> [ઈ.૧૫૯૧ સુધીમાં] : ‘મુક્તિ-મંજરી’ (લે.ઈ.૧૫૯૧)તથા ‘ભક્તિમંજરી’ના પદ્યાનુવાદ આપનાર સંસ્કૃતજ્ઞ કવિ. ‘મુક્તિમંજરી’ યોગશાસ્ત્રવિષયક સંસ્કૃત ગ્રંથનો...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નારાયણ
|next =  
|next = નારાયણ_મુનિ-૨
}}
}}

Latest revision as of 12:32, 27 August 2022


નારાયણ-૧ [ઈ.૧૫૯૧ સુધીમાં] : ‘મુક્તિ-મંજરી’ (લે.ઈ.૧૫૯૧)તથા ‘ભક્તિમંજરી’ના પદ્યાનુવાદ આપનાર સંસ્કૃતજ્ઞ કવિ. ‘મુક્તિમંજરી’ યોગશાસ્ત્રવિષયક સંસ્કૃત ગ્રંથનો ૬ અધ્યાયોમાં ચોપાઈબંધમાં કરેલો પદ્યાનુવાદ છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪. ડિકેટલૉગબીજે; ૫. ફૉહનામાવલિ. [ચ.શે.]