ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ મુનિ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નારાયણ(મુનિ)-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. રત્નસિંહસૂરિની પરંપરામાં સમરચંદના શિષ્ય. ૩૧૫ કડીની ‘નલદમયંતી-રાસ’ (ર. ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, પોષ સુદ ૧૧, ગુરુવાર), ૨૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નારાયણ-૧ | ||
|next = | |next = નારાયણ_મુનિ-૩ | ||
}} | }} |
Latest revision as of 12:32, 27 August 2022
નારાયણ(મુનિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. રત્નસિંહસૂરિની પરંપરામાં સમરચંદના શિષ્ય. ૩૧૫ કડીની ‘નલદમયંતી-રાસ’ (ર. ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, પોષ સુદ ૧૧, ગુરુવાર), ૨૧ ઢાળ અને ૧૩૫ કડીની ‘અયમુત્તાકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, પોષ વદ -, બુધવાર), ‘અંતરંગ-રાસ’ (ર.ઈ.૧૬૨૭), ૨ ખંડ અને ૯૭ ઢાળનો ‘શ્રેણિક-રાસ’, ૩૮ કડીની ‘અઢારનાત્રાં-સઝાય’ તથા ગીત, ભાસ, સઝાય વગેરે પ્રકારની લઘુકૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨ મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કી.જો.]