ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પર્વત-પરવત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પર્વત/પરવત'''</span> : શ્રાવક કવિ ‘પરવત’ના નામે ૮ કડીનું ‘પ્રાસૂકપાણી-ગીત’ (મુ.) તથા ‘પર્વત’ના નામે ૫૦ કડીની ‘વિધિપંચાશિકા’ (લે. ઈ.૧૫૭૭) મળે છે. આ કયા પર્વત/પરવત છે તે સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પરસરામભાઈ | ||
|next = | |next = પર્વત-૧ | ||
}} | }} |
Latest revision as of 11:38, 31 August 2022
પર્વત/પરવત : શ્રાવક કવિ ‘પરવત’ના નામે ૮ કડીનું ‘પ્રાસૂકપાણી-ગીત’ (મુ.) તથા ‘પર્વત’ના નામે ૫૦ કડીની ‘વિધિપંચાશિકા’ (લે. ઈ.૧૫૭૭) મળે છે. આ કયા પર્વત/પરવત છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ’; સં. ભોગીલાલ સાંડેસરા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]