ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાનબાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પાનબાઈ'''</span> [                ] : ગંગાસતીનાં પુત્રવધૂ અને શિષ્યા. તેમનાં ‘ઉલ્લાસ’ અને ‘બ્રહ્માનંદ’ શીર્ષક ધરાવતાં ૨ ભજન(મુ.) તથા ૪-૪ કડીનાં કેટલાંક પદ (મુ.) મળે છ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પાતી-પાતો-પાંચુ
|next =  
|next = પાનચંદ-૧
}}
}}

Latest revision as of 11:41, 31 August 2022


પાનબાઈ [                ] : ગંગાસતીનાં પુત્રવધૂ અને શિષ્યા. તેમનાં ‘ઉલ્લાસ’ અને ‘બ્રહ્માનંદ’ શીર્ષક ધરાવતાં ૨ ભજન(મુ.) તથા ૪-૪ કડીનાં કેટલાંક પદ (મુ.) મળે છે. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. સોસંવાણી. સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. સતવાણી;  ૪. સાહિત્ય ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ.[કી.જો.]