ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યનિધાન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યનિધાન'''</span> [ઈ.૧૬૪૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષની પરંપરામાં વિમલઉદયના શિષ્ય. ‘અગડદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૭/સં. ૧૭૦૩, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ડિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પુણ્યનંદી-૧ | ||
|next = | |next = પુણ્યપાલ | ||
}} | }} |
Latest revision as of 11:51, 31 August 2022
પુણ્યનિધાન [ઈ.૧૬૪૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષની પરંપરામાં વિમલઉદયના શિષ્ય. ‘અગડદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૭/સં. ૧૭૦૩, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૨. જૈગૂકવિઓ : ૩(૧) [શ્ર.ત્રિ.]