ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રસમચંદ્ર સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રસમચંદ્ર(સૂરિ)'''</span> [ ઈ.૧૩૬૬ આસપાસ] : કૃષ્ણર્ષિગચ્છના જયસિંહસૂરિના શિષ્ય. રાજસ્થાનમાં અલ્વર પાસે આવેલા રાવણિ ગામના પાર્શ્વનાથના મંદિરની પ્રશસ્તિ રૂપે રચાય...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘પ્રશ્નોત્તરમાલિકા’
|next =  
|next = ‘પ્રહલાદ-આખ્યાન’
}}
}}

Latest revision as of 06:30, 1 September 2022


પ્રસમચંદ્ર(સૂરિ) [ ઈ.૧૩૬૬ આસપાસ] : કૃષ્ણર્ષિગચ્છના જયસિંહસૂરિના શિષ્ય. રાજસ્થાનમાં અલ્વર પાસે આવેલા રાવણિ ગામના પાર્શ્વનાથના મંદિરની પ્રશસ્તિ રૂપે રચાયેલ, ૩ ભાસની ૧૬ કડીના ‘રાવણિયાપાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૬૬ આસપાસ; મુ.)ના કર્તા. કવિએ કૃતિમાં વસંતવર્ણનની સાથે પૂજાવિધિ પણ વણી લીધી છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૦-‘પ્રસન્નચંદ્રસૂરિકૃત રાવણિપાર્શ્વનાથ-ફાગુ’, રમણલાલ ચી. શાહ[શ્ર.ત્રિ.]