ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતિવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રીતિવિજય'''</span> : નામે ૫ કડીની ‘પોસહ-સામાયિક બત્રીશદોષ-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૩ કડીની ‘મુખવસ્ત્રિકાપડિલેહણવિચાર’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘વિજય દેવસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પ્રીતિવર્ધન | ||
|next = | |next = પ્રીતિવિજય-૧ | ||
}} | }} |
Latest revision as of 06:41, 1 September 2022
પ્રીતિવિજય : નામે ૫ કડીની ‘પોસહ-સામાયિક બત્રીશદોષ-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૩ કડીની ‘મુખવસ્ત્રિકાપડિલેહણવિચાર’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘વિજય દેવસૂરિ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૫ કડીનું ‘શ્રેયાંસજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘પજુસણ-નમસ્કાર’ (લે. સં. ૨૦મી સદી અનુ.), ૪ કડીની ‘નેમનાથજીની સ્તુતિ(મુ.) મળે છે. આ પૈકી ‘વિજયદેવસૂરિ-સઝાય’ પ્રીતિવિજય-૧ની રચના હોવાનો સંભવ છે. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]