ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતિસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રીતિસાગર'''</span> [ઈ.૧૬૯૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નયસુંદરની પરંપરામાં પ્રીતિલાભના શિષ્ય. ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૬/સં. ૧૭૫૨, જેઠ સુદ ૨, રવિવાર), અને ૫ કડીના...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પ્રીતિવિમલ
|next =  
|next = પૃથ્વીચંદ્ર
}}
}}

Latest revision as of 06:42, 1 September 2022


પ્રીતિસાગર [ઈ.૧૬૯૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નયસુંદરની પરંપરામાં પ્રીતિલાભના શિષ્ય. ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૬/સં. ૧૭૫૨, જેઠ સુદ ૨, રવિવાર), અને ૫ કડીના ’.નેમગીત’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી [કી.જો.]