ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમ મુનિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમ(મુનિ)-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ૬૫ કડીનો ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૬૩૫/સં. ૧૬૯૧, શ્રાવણ સુદ ૨, ગુરુવાર) તથા ૩૦૧ કડીનો ‘મંગલક્લશ-રાસ’ (ર.ઈ.૧...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પ્રેમ_મુનિ
|next =  
|next = પ્રેમ-૨-પ્રેમરાજ
}}
}}

Latest revision as of 06:44, 1 September 2022


પ્રેમ(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ૬૫ કડીનો ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૬૩૫/સં. ૧૬૯૧, શ્રાવણ સુદ ૨, ગુરુવાર) તથા ૩૦૧ કડીનો ‘મંગલક્લશ-રાસ’ (ર.ઈ.૧૬૩૬) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. લીંહસૂચી.[ર.ર.દ.]