ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/‘બારમાસ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘બારમાસ’'''</span> [લે. ઈ.૧૬૭૩ લગભગ] : ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કૃતિને અનંતસુતને નામે નોંધે છે અને જયદેવસુત નામ પણ મળે છે તેમ કહે છે. કર્તા પાલણપુર પાસે વાવ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = બાપુ_સાહેબ
|next =  
|next = બાલ_મુનિ-૧
}}
}}

Latest revision as of 06:48, 2 September 2022


‘બારમાસ’ [લે. ઈ.૧૬૭૩ લગભગ] : ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કૃતિને અનંતસુતને નામે નોંધે છે અને જયદેવસુત નામ પણ મળે છે તેમ કહે છે. કર્તા પાલણપુર પાસે વાવગામના વતની હતા. સંદર્ભ : ગૂહાયાદી.[પા.માં.]