ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુલાખીરામ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બુલાખીરામ'''</span> [ ] : બ્રાહ્મણ કવિ. ૪૯ કડીની ‘સાવિત્રીયમ-સંવાદ’(મુ.) કૃતિમાં કવિએ સત્યવાન તથા સાવિત્રીની કથાને સાવિત્રી અને યમના સંવાદ દ્વારા સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = બુદ્ધિસાર | ||
|next = | |next = બૂટાજી-બૂટિયો-બૂટો-બૂઢિયો_ભગત | ||
}} | }} |
Latest revision as of 07:00, 2 September 2022
બુલાખીરામ [ ] : બ્રાહ્મણ કવિ. ૪૯ કડીની ‘સાવિત્રીયમ-સંવાદ’(મુ.) કૃતિમાં કવિએ સત્યવાન તથા સાવિત્રીની કથાને સાવિત્રી અને યમના સંવાદ દ્વારા સરળ પણ પ્રાસાદિક રીતે આલેખી છે. કૃતિ : ભજનસાગર : ૨, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ૨૦૦૯ (+સં.).[કી.જો.]